મોનાલિસા લગ્નવિવાદમાં ફરમાન સામે એફઆઈઆર
નવી દિલ્હી, તા.10 : કુંભ મેળાની વાયરલ મોનાલિસાના લગ્નવિવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ પંચ (એનસીએસટી)ની તપાસમાં થયેલા મોટા ખુલાસા અનુસાર યુવતીને પુખ્ત ગણાવીને લગ્ન કરાવાયા હતા પરંતુ તે સગીર છે. રેકોર્ડ અનુસાર શાદીના સમયે.....