• શનિવાર, 11 એપ્રિલ, 2026

ભાજપ આસામમાં જીતવા માટે બહારથી મતદારો લાવે છે !

મમતાનો આરોપ : ઉત્તરપ્રદેશથી આખી ટ્રેન આસામ મોકલાઈ

કોલકાતા, તા. 10 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે ભાજપ પર આસામની ચૂંટણી માટે બહારથી મતદારો લાવવાનો ગંભીર આરોપ મૂક્યો....