• ગુરુવાર, 02 જુલાઈ, 2026

કાશ્મીર પાકિસ્તાનનો ભાગ નથી : પીઓકેમાં દેખાવો વધુ તીવ્ર

પ્રદર્શનમાં વક્તાનો વીડિયો વાયરલ : દબાણ વધશે તો `બીજો રસ્તો' અપનાવશું

નવી દિલ્હી, તા. 30 : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાન સરકાર અને સૈન્ય વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો સતત તીવ્ર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાવલકોટમાં એક વિરોધ......