• બુધવાર, 08 જુલાઈ, 2026

ગર્ભમાં બાળક અંગે નિર્ણય માત્ર પત્નીનો

મધ્યપ્રદેશ હાઈ કોર્ટનો ચાવીરૂપ ચુકાદો; પતિની સહમતીની કોઈ જરૂર નથી

ભોપાલ, તા. 6 : મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઈન્દોર ખંડપીઠે મહિલાઓના પ્રજનન અધિકારોને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, કાયદા દ્વારા નિર્ધારિત સમયગાળાની અંદર જો ગર્ભાવસ્થા હોય, તો ગર્ભમાં બાળક રાખવું કે નહીં તે અંગેનો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ