રાજકીય ટેકા વગર સંઘે દેશનાં સૌથી મોટાં સામાજિક સંગઠનોમા મેળવ્યું સ્થાન
શ્રીરામ જોશી તરફથી
નવી દિલ્હી, તા. 6 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) એ પોતાની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરી લીધા છે. એક સદીની આ સફર માત્ર કોઈ સંગઠનના અસ્તિત્વનો ઇતિહાસ નથી, પરંતુ ભારતીય સામાજિક અને વૈચારિક......