• મંગળવાર, 14 જુલાઈ, 2026

કોલકાતામાં મમતાની રૅલી ઉપર ઇંડાંનો મારો : ચોર-ચોરની નારેબાજી

કોલકાતા, તા. 8 : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટીએમસી પ્રમુખ મમતા બેનરજીની રેલી ઉપર ઇંડાં ફેંકવામાં આવ્યાં હતાં અને અમુક લોકોએ ચોર-ચોરની નારેબાજી કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા.....