• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

વિદેશી ફંડિંગથી લઈને રાજ્યના નામ બદલવા પર વિપક્ષનો હોબાળો

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 11 : સંસદમાં મંગળવારે એક મહત્ત્વપૂર્ણ વિધાયક પગલું પણ સામે આવ્યું. લોકસભાએ કેરળ (નામ પરિવર્તન) વિધેયક, 2026ને મંજૂરી આપી દીધી. આ લાગુ થયા પછી રાજ્યનું સત્તાવાર નામ કેરળથી બદલીને......