ઘૂસણખોરના મોબાઇલમાંથી પાકિસ્તાનના નંબરો ઉપરથી અનેક ફોન કોલ થયાની જાણકારી મળી
નવી દિલ્હી, તા.11 : સ્વતંત્રતા દિવસ પહેલાં જ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ની છાવણીમાં ઘૂસણખોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાયાસિંહનગર સ્થિત 163મી.....