• બુધવાર, 18 નવેમ્બર, 2026

ઉત્તરાખંડમાં બે અકસ્માત, 13નાં મોત

ગુલેરમાં પ્રવાસીઓની બસ નદીમાં ખાબકી

નવી દિલ્હી, તા. 17 : ઉત્તરાખંડમાં આજે સવારે સર્જાયેલા બે ગોઝારા અકસ્માતમાં 13 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં, જ્યારે 30થી વધુને ઈજા પહોંચી હતી. મુખ્યમંત્રી ધામીએ દુર્ઘટનાઓમાં થયેલાં મોત અંગે ઊંડો શોક વ્યક્ત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ