• બુધવાર, 18 નવેમ્બર, 2026

નાણાપ્રધાન પ્રથમ વખત `જેન-ઝી' સાથે કરશે પ્રી-બજેટ મંથન

પ્રી-બજેટ બેઠકોમાં 14 જૂથો સાથે ચર્ચા થશે, સરકારી બૅન્કોને `કૂલ' બનવા અને `યુવા કિઓસ્ક' શરૂ કરવા હાકલ

નવી દિલ્હી, તા. 17 (એજન્સીઝ) : દેશમાં `જેન-ઝી'ના વધતા પ્રભાવ વચ્ચે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન આગામી નાણાવર્ષ 2027-28ના કેન્દ્રીય બજેટ માટે પ્રથમ વખત દેશના યુવાનો પાસેથી સીધા સૂચનો મેળવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારથી શરૂ કરીને 26 નવેમ્બર સુધી ચાલનારી પ્રી-બજેટ પરામર્શ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ