બોર્ડની પરીક્ષાના બદલે છાત્રોનું નીટ-યુજી ઉપર વધુ મહત્ત્વ
નવી દિલ્હી, તા. 17: એમબીબીએસ, બીડીએસ અને આયુષ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા માટે નીટ યુજી સાથે ધોરણ 12ના ગુણને પણ મહત્વ (વેઇટેજ) આપવામાં આવી શકે છે. ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીની અધ્યક્ષતામાં રચાયેલી પરીક્ષા સુધારણા ટાસ્ક ફોર્સ સાથે યોજાયેલી બેઠકોમાં અનેક રાજ્યોએ આ સૂચન.....