• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

શમીના નિશાને સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ

વન ડે ફોર્મેટમાં સૌથી ઝડપે 200 વિકેટ પૂરી કરવાનો મોકો 

નવી દિલ્હી, તા.4 : લગભગ 14 મહિના પછી ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીના નિશાન પર ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડવો છે. શમી પાસે આ કીર્તિમાન રચવાની તક ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વન ડે શ્રેણી દરમિયાન છે. આ શ્રેણીનો પહેલો મેચ નાગપુરમાં ગુરુવારે..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ