• ગુરુવાર, 05 જૂન, 2025

બીજી વન ડેમાં વિન્ડિઝ વિરુદ્ધ ઇંગ્લૅન્ડનો 3 વિકેટે વિજય

કાર્ડિફ, તા.2 : સ્ટાર બેટર જો રૂટની 166 રનની અણનમ ઈનિંગની મદદથી ઇંગ્લેન્ડનો બીજા વન ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 3 વિકેટે વિજય થયો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે 3 મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી ગજવે.....