• ગુરુવાર, 05 જૂન, 2025

અૉસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મેક્સવેલનું વન ડે ક્રિકેટને બાય બાય

ટી-20 ઇન્ટરનેશનલ અને ફ્રેંચાઇઝી ક્રિકેટ રમશે

મેલબોર્ન, તા.2 : ઓસ્ટ્રેલિયાના સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આજે વન ડે ઇન્ટરનેશનલમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. તે ટી-20 ઇન્ટરનેશલન મુકાબલાઓ અને ખાસ કરીને ટી-20 વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ રહેશે. 2023 વન ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર મેકસવેલે તેની કેરિયરમાં 149 વન ડે મેચ.....