• ગુરુવાર, 05 જૂન, 2025

આફ્રિકી વિકેટકીપર ક્લાસેને નિવૃત્તિ જાહેર કરી

જોહાનિસબર્ગ, તા.2 : દક્ષિણ આફ્રિકાના સ્ટાર વિકેટકીપર-બેટર હેનરિક ક્લાસેને આજે તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરવાનો ફેંસલો લીધો છે. લીમીટેડ ઓવર્સ ફોર્મેટના દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી પૈકિના એક કલાસેને 33 વર્ષની વયે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય લઇને સહુને.....