• ગુરુવાર, 05 જૂન, 2025

આજે અમદાવાદના નમો સ્ટેડિયમમાં બેંગલુરુ-પંજાબ વચ્ચે આઇપીએલ ફાઇનલ

અમદાવાદ, તા.2 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) અને પંજાબ કિંગ્સ (પીબીકેએસ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઇપીએલ-2025 ફાઇનલમાં આમને-સામને હશે ત્યારે આ બન્ને ટીમનું લક્ષ્ય આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવાના 18 વર્ષના સંઘર્ષને ખતમ કરવાનું હશે. ફાઇનલ મુકાબલામાં તમામની નજર હાલમાં જ.....