માંચેસ્ટર, તા.28: ચોથા ટેસ્ટના પાંચમા દિવસે ભારતની ઇનિંગની 138 ઓવર સમાપ્ત થઇ ચૂકી હતી ત્યારે રવીન્દ્ર જાડેજા 89 અને વોશિંગ્ટન સુંદર 80 રમતમાં હતા અને સદીની નજીક હતા. આ સમયે ઈંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટોકસે ટેસ્ટ ડ્રો જાહેર કરી દેવાની ઓફર કરી હતી. જે ભારતીય ટીમે નકારી દીધી હતી. કારણ કે ભારતીય ટીમ મેનજમેન્ટ.....