ખેલ મંત્રાલયે લોકોની લાગણી અનુસાર નિર્ણય લેવા સૂચન કર્યું
નવી દિલ્હી તા.29: એશિયા કપ-2025માં ભારત-પાકિસ્તાન
મેચને લઇને વિવાદ થંભી જવાનું નામ લેતો નથી. ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચેનો એશિયા
કપનો મેચ યૂએઇમાં 14 સપ્ટેમ્બરે મેચ છે. એશિયા કપમાં બન્ને ટીમ વચ્ચે ત્રણ સંભવિત ટક્કર
થઇ શકે છે. કેટલાક પૂર્વ ક્રિકેટરો આનો વિરોધ કરી રહ્યા.....