• ગુરુવાર, 31 જુલાઈ, 2025

અૉસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝનો 5-0થી વ્હાઇટવોશ

પાંચમી ટી-20 મૅચમાં ત્રણ અૉવર પહેલાં ત્રણ વિકેટે જીત

બાસટેયર, તા.29: ઓસ્ટ્રેલિયાએ આખરી ટી-20 મેચ આસાનીથી જીતીને વેસ્ટ ઇન્ડિઝનો 5-0થી વ્હાઇટવોશ કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝ તેના ટી-20 ઇતિહાસમાં પહેલીવાર 0-5થી હારી છે. ઓસ્ટ્રેલિયાએ 171 રનનો વિજય લક્ષ્યાંક 18 દડા બાકી રાખીને 17 ઓવરમાં 7 વિકેટે હાંસલ કરી લીધો હતો. ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ બોલિંગ પસંદ કરી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ