અંશુલ કમ્બોજ અને શાર્દુલ ઠાકુર પડતા મુકાશે
કુલદીપ યાદવની એન્ટ્રી નિશ્ચિત : બુમરાહ
પર સસ્પેન્સ
લંડન, તા.29 : ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓલ્ડ
ટ્રેફર્ડમાં ચોથો ટેસ્ટ મેચ શાનદાર ઢંગથી ડ્રો કર્યાં બાદ ભારતીય ટીમના મનોબળમાં વધારો
થયો છે. આમ છતાં ગુરુવારથી ઓવલમાં શરૂ થતા પાંચમા અને આખરી ટેસ્ટમાં આદર્શ ઇલેવનની
શોધમાં છે. બેટિંગમાં આઠમા ક્રમ સુધી ઉંડાઇ બનાવવા માટે એક વિશુદ્ધ બોલરને બહાર બેસાડવાની.....