• સોમવાર, 25 ઑગસ્ટ, 2025

આફ્રિકા સામે ત્રણ વિસ્ફોટક સદીથી અૉસ્ટ્રેલિયાનો 276 રને મહાવિજય

મકાય, તા.24 : ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિસ્ફોટક સદીની મદદથી દ. આફ્રિકા સામેના ત્રીજા અને આખરી વન ડે મેચમાં 276 રને મહાવિજય હાંસલ કર્યોં હતો. વન ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની રન અંતરથી આ બીજી સૌથી મોટી જીત.........

ઇ-પેપરના નવા શુલ્ક