આમ જનતાને થોડી રાહત મળશે, પણ સરળ અનુપાલન જરૂરી
જીએસટીના આ સ્લેબ સાથે અમારે સીધો કોઈ સંબંધ ન હોવા છતાં એની જે સિસ્ટમ છે અને એનું જે પેપર વર્ક છે, એના કારણે ઘણા બધા એકમો ઠપ થઈ ગયા છે. હિસાબો રાખવાનું મુશ્કેલ, જટિલ બની ગયું છે, પેપર વર્ક અને આઈટી રિટર્ન ભરવામાં ખૂબ જ તકલીફ....