• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

સોનાની આયાત જુલાઈમાં 14 ટકા વધી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના રિપોર્ટ મુજબ અગાઉ સતત ત્રણ મહિનામાં ઘટાડો થયા બાદ જુલાઈ 2025માં ભારતની સોનાની આયાત વધી છે. જુલાઈ 2024ની સરખામણીએ જુલાઈ 2025માં....