• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

શંકર, સિદ્ધાર્થ અને શિવમ મહાદેવનનું નવું ગીત ‘જય શ્રી ગણેશ’

પિતાપુત્રોની જોડી શંકર, સિદ્ધાર્થ અને શિવમ મહાદેવને ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને નવું ગીત જય શ્રી ગણેશ બહાર પાડયું છે. આ ગીતમાં સંગીત કેદાર પંડિતનું અને શબ્દો અનિકેત જોગના છે. ટાઈમ્સ મ્યુઝિક પ્રસ્તુત જય શ્રી......