• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

પાલિકાની દાદાગીરી : પાંચ હજારના દંડ સામે દુકાનમાંથી રૂ. પચાસ હજારનો સામાન ઊંચક્યો

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 22 : કોઈ નિયમનો ભંગ કરે તો પાલિકા દુકાનદારને દંડ કરે, પણ સવારના સમયે દુકાનદાર પાસે દંડ ભરવા માટે રૂપિયા ન હોય તો દંડની રસીદ આપી થોડા સમય બાદ દંડની રકમ મેળવી શકાય છે. જોકે, મીરા-ભાયંદર.....