• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

ગણેશોત્સવ પૂર્વે બધા ખાડા પૂરો : આશિષ શેલાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મુંબઈ પાલિકાને અત્યાર સુધીમાં રસ્તા ઉપર ખાડા પડવાની 8000થી વધુ ફરિયાદો મળી છે. સતત ત્રણ દિવસ પડેલા મુશળધાર વરસાદને કારણે રસ્તા ઉપર પડેલા ખાડા ત્રણ દિવસમાં ભરી દેવાનો આદેશ મુંબઈ....