• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસના નિયમો કડક કરાયા

મુંબઈ, તા. 22 : રાજ્ય સરકારે તેના અધિકારીઓના વિદેશ પ્રવાસોને મંજૂરી આપતા નિયમો વધુ કડક કર્યા છે. તાજેતરના સરકારી ઠરાવ (જીઆર) મુજબ, સરકારી અધિકારીઓઁએ તેમની અરજીમાં રજૂ કરવું પડશે કે, આ વિદેશ...