• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

અય્યરને વન-ડે ટીમની કપ્તાનીની અફવા

મુંબઇ તા.22 : બીસીસીઆઇએ શ્રેયસ અય્યરની વન ડે કપ્તાની પર ચાલી રહેલી અટકળો પર વિરાગ લગાવ્યો છે. પાછલા કેટલાક સમયથી સતત એવી ચર્ચા ચાલી રહી હતી કે શ્રેયસ અય્યરને વન ડે ટીમની કપ્તાની સોંપવામાં......