• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

‘હાફ સીએ-2’માં આર્ચી અને નીરજની સીએ બનવાની મથામણ

2023માં ટીવીએફની હાફ સીએ સિરીઝ આવી ત્યારે અનેકોને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવની મુશ્કેલીઓનો ખ્યાલ આવ્યો હતો. આર્ચી મહેતા અને નીરજ ગોયલની વાર્તા દિલને સ્પર્શી ગઈ હતી. હવે બે વર્ષ બાદ આ સિરીઝની.....