• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

કૉલમ્બિયા,ગ્વાટેમાલાથી ભારે ડિસ્કાઉન્ટમાં પામતેલની ખરીદી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 21 : મલેશિયન પામતેલ વાયદામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. પામતેલનો નવેમ્બર કોન્ટ્રાક્ટ 36 રીંગીટ ઘટીને 4462ની સપાટીએ બંધ થયો હતો. દિવસની શરૂઆતમાં વાયદો વધ્યો હતો. જોકે વધુ પૂરવઠાની સંભાવનાથી સુધારો ટકી......