• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

પસંદગી સમિતિમાં આગરકરને બે નવા સભ્યો મળશે

મુંબઇ, તા.22 : અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય ટીમની પસંદગી સમિતિમાં બે નવા સભ્ય સામેલ થશે. બીસીસીઆઇએ આ માટે આજથી ઓનલાઇન અરજી માંગી છે. જેની સમયસીમા 10 સપ્ટેમ્બર.....