• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

શેરી શ્વાનોને સુપ્રીમ કોર્ટની રાહત; રાષ્ટ્રીય નીતિ બનશે

નવી દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટે શેરી શ્વાનોના મુદ્દે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે કહ્યું છે કે શેલ્ટર હોમ મોકલવામાં આવેલા શ્વાનોને નસબંધી બાદ છોડી દેવાશે. માત્ર બીમાર અને આક્રમક શ્વાનોને જ શેલ્ટર હોમમાં.....