• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

પૂર્વ મુખ્ય પ્રધાન ચવ્હાણની મતચોરીમાં સંડોવણી વિશે રાહુલ જવાબ આપે : ફડણવીસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, તેમના પરિવારજનો અને સાથીઓ એક કરતાં વધારે જગ્યાએ મતદાનમાં સંડોવાયા હોવાનું પ્રકરણ ભાજપના વિધાનસભ્ય અતુલ ભોસલેએ.....