• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

ધીમી ગતિએ આગળ વધવું છે : સઈ માંજરેકર

માત્ર 16 વર્ષની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરનારી સઈ માંજરેકર આજે 23 વર્ષની ઉંમરે સ્પષ્ટ વિચારો અને ધીરજ સાથે આગળ વધી રહી છે. તેના માટે ફિલ્મો કરવી મહત્ત્વની નથી પણ એવા પ્રૉજેકટ કરવા છે જે તેની કળા......