• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

જેલ જનારો કારકુન નોકરી ગુમાવે તો વડા પ્રધાન કેમ નહીં ? : મોદી

નવી દિલ્હી, તા.22 : ગંભીર આરોપમાં ધરપકડ બાદ 30 દિવસ જેલમાં રાખવામાં આવે તો વડા પ્રધાન, મુખ્યપ્રધાન અને કેન્દ્ર કે રાજ્યના પ્રધાનને પદભ્રષ્ટ કરી શકાય તેવો ખરડો લોકસભામાં રજૂ કરાયા બાદ વિપક્ષે ભારે.....