• સોમવાર, 25 ઑગસ્ટ, 2025

થાણેના તળાવમાં બાળક ડૂબ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : થાણેમાં આવેલા ઉપવન તળાવમાં રવિવારે બપોરે 1.30 વાગ્યે 10 વર્ષનો રાજ ભાસ્કર ચબુકેશ્વર નામનો બાળક ડૂબીને મૃત્યુ પામ્યો હોવાની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ વર્તકનગરમાં રહેતો રાજ.....

ઇ-પેપરના નવા શુલ્ક