• સોમવાર, 25 ઑગસ્ટ, 2025

ધ વૉલ ચેતેશ્વર પૂજારા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત

રાજકોટ, તા. 24 : ભારતીય ક્રિકેટ ટીમના મહાન પૈકીના એક અને દીવાલ ગણાતા ચેતેશ્વર પુજારાએ આજે તમામ ફોર્મેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. 37 વર્ષીય પુજારાએ ભારત તરફથી તેનો આખરી ટેસ્ટ મેચ જૂન 2023માં.......

ઇ-પેપરના નવા શુલ્ક