• સોમવાર, 25 ઑગસ્ટ, 2025

સાયબર ક્રાઈમ હેલ્પલાઈનથી ત્રણ વર્ષમાં રૂા. 300 કરોડ બચાવાયા

મુંબઈ, તા. 24 : સાયબર ક્રાઈમ હેલ્પલાઈન `1930'એ છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈના નાગરિકોએ સાયબર ગુનાઓમાં ગુમાવેલા રૂપિયા 300 કરોડથી વધુને વસૂલ કરવામાં મદદ કરી હતી. આ હેલ્પલાઈનનું સંચાલન મુંબઈ સાયબર......

ઇ-પેપરના નવા શુલ્ક