• સોમવાર, 25 ઑગસ્ટ, 2025

વહુએ સાસુને લાફો માર્યો, દીવાલ સાથે અથડાવી માથું ફોડયું

મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : નવી મુંબઈનો ઐરોલી વિસ્તારમાં 21 અૉગસ્ટે ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં વહુએ સામાન્ય ઝઘડામાં 62 વર્ષનાં સાસુનાં વાળ ખેંચી, ધક્કો મારતા માથું ફોડી નાખ્યું હતું. માથામાં ઈજા થતાં સાસુને હૉસ્પિટલમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક