• સોમવાર, 25 ઑગસ્ટ, 2025

તેજસ્વીએ આપી ચિરાગને લગ્નની સલાહ : રાહુલે કહ્યું, આ વાત તો મને પણ લાગુ પડે!

નવી દિલ્હી, તા.24 : કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી બિહારમાં મતદાર અધિકાર યાત્રા ઉપર છે. જેમાં રાજદનાં નેતા તેજસ્વી યાદવ અને મહાગઠબંધનનાં અન્ય નેતાઓ પણ તેમની સાથે જોડાયેલા.....

ઇ-પેપરના નવા શુલ્ક