• સોમવાર, 25 ઑગસ્ટ, 2025

મધરાતે મુંબઈની લક્ઝરી બસ ભડકે બળી, 44 ગણેશભક્તોનો બચાવ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : ગણેશોત્સવ મંગળવારથી શરૂ થઈ રહ્યો છે ત્યારે અત્યારથી જ મુંબઈથી વતન જવા માટે મોટા પ્રમાણમાં ગણેશભક્તોની ગિરદી જોવા મળી રહી છે. શનિવારે રાત્રે મુંબઈથી કોંકણના માલવણ જતી બસમાં રાત્રે બે.....

ઇ-પેપરના નવા શુલ્ક