• સોમવાર, 13 ઑક્ટોબર, 2025

એશિઝ અગાઉ ભારત સામે રમવું મોટો મોકો : માર્શ

મેલબોર્ન, તા.12 : ભારત સામેની લીમીટેડ ઓવર્સની સિરીઝના ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને ઓલરાઉન્ડર મિચેલ માર્શે કહ્યંy છે કે અમે તૈયાર છીએ અને ભારત સામેની ટક્કરને લઇને ઉત્સાહિત છીએ. નિયમિત કપ્તાન પેટ કમિન્સ ઇજાગ્રસ્ત હોવાથી માર્શ ઓસ્ટ્રેલિયાની.....

ઇ-પેપરના નવા શુલ્ક