• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

રિતિક રોશન ઓટીટી પર; ઍક્શન-થ્રિલર વેબ સિરીઝ `સ્ટોર્મ'માં સબા આઝાદ છે

બૉલીવૂડ અભિનેતા રિતિક રોશન એક તરફે ક્રિશ-4માં ડિરેક્શનની ધુરા સંભાળવાની તૈયારી કરી રહ્યો છે ત્યાં જે ટૂંક સમયમાં ઓટીટી પર પણ જોવા મળશે. જોકે, તેમની ઇનિંગ્સ એક્ટર તરીકે નહીં હોય. પ્રાઇમ વીડિયોએ નવી......