• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

કાયદો તોડનારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાનો પોલીસને આદેશ : અજિત પવાર

ગૅંગસ્ટર ઘાયવળ અંગે વિવાદ

પુણે, તા. 10 (પીટીઆઇ) : કુખ્યાત ગૅંગસ્ટર નિલેશ ઘાયવળ દ્વારા ગેરકાનૂની રીતે પ્રાપ્ત કરાયેલા પાસપોર્ટ અંગે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ શક્ય એટલી આકરી કાર્યવાહી કરવાની સૂચના મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત.....