• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

વિધાનસભ્યે હની ટ્રેપ, ખંડણીના પ્રયાસનો આરોપ લગાવ્યો

થાણે, તા. 10 : પોલીસે એક મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેણે કથિત રીતે વિધાનસભ્ય સાથે હની ટ્રેપનો અને નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને તેને પકડી પાડવા પોલીસ......