• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયાને મળશે રૂ. 10.36 કરોડ

નોર્વે, તા. 10 : નોબેલ શાંતિ પુરસ્કાર દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. સન્માનમાં ચંદ્રક, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર સામેલ હોય છે. વખતે શાંતિ ક્ષેત્રના નોબેલ માટે એક કરોડ 10 લાખ સ્વીડિશ એટલે કે ભારતીય......