• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

મલેશિયામાં પામતેલનો સ્ટૉક બે વર્ષની ઊંચાઈએ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.10 : મલેશિયામાં પામતેલનો સ્ટોક સપ્ટેમ્બરમાં સતત સાતમાં મહિને વધીને બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. નબળી સ્થાનિક માગ વચ્ચે ઉંચી આયાતથી સ્ટોકમાં થોડો ઘટાડો નોંધાયો હતો. મલેશિયન પામતેલ બોર્ડે આંકડા......