• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

ટ્રમ્પે જેનરિક દવાની આયાત જકાત વધારવાનો નિર્ણય પડતો મૂકયો

વૉશિંગ્ટન, તા. 10 (એજન્સીસ) : અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને જેનેરિક દવાઓની આયાત ઉપર ઊંચી જકાત લાદવાની યોજના પડતી મૂકતાં ભારતીય ફાર્મા ઉદ્યોગને મોટી રાહત થઈ છે. અમેરિકામાં ઉપયોગમાં લેવાતી જેનેરિક દવાઓમાંથી 50 ટકા દવા ભારતીય.....