• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

સોનાના ભાવમાં તીવ્ર પ્રત્યાઘાતી ઘટાડાની શક્યતા

રાજેશ ભાયાણી તરફથી

મુંબઈ, તા. 10 : સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે તેમની તેજીને ચાલુ રાખીને તાજેતરમાં પ્રતિ ઔંસ વધીને 4000 ડૉલર સુધી પહોંચ્યા હતા. વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં પીળી ધાતુના ભાવમાં......