સુપર સ્ટાર રજનીકાંત હાલમાં આધ્યાત્મિક પ્રવાસે છે. બે દિવસ પહેલાં બદરીનાથ ધામમાં દર્શન કરનારા રજનીકાંત હિમાલયમાં મહાવતાર બાબજીની ગુફાએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે દર્શન કરીને મેડિટેશન કર્યું હતું. આ દરમિયાન તેમના ચાહકોને આ સમાચાર મળતા તેઓ પોતાના મનગમતા કલાકારની ઝલક મેળવવા.......